27
તમારી પસંદગી અને માપ મુજબ (Custom Fit) ડિઝાઈનર સ્ટિચિંગ અને કસ્ટમ આઉટફિટ્સ આધુનિક અને પરંપરાગત કપડાં તૈયાર કરી આપે છે.
- વેડિંગ આઉટફિટ્સ (Wedding Outfits): લગ્ન પ્રસંગ માટે ખાસ ડિઝાઈનર લહેંગા અને ડ્રેસ.
- વેસ્ટર્ન ડ્રેસ (Western Dresses): આધુનિક શૈલીના ફેશનેબલ ડ્રેસ.
- કેઝ્યુઅલ ડ્રેસ (Normal Casual Dress): રોજિંદા વપરાશ માટે આરામદાયક અને સ્ટાઇલિશ ડ્રેસ.
- ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલ (Indo-western Styles): પરંપરાગત અને મોર્ડન લુકનું ફ્યુઝન.
સંપર્ક પૂર્વી મહેતા :769597995 / 7021642575