“રાધે–રાધેનો નાદ છે,
હૈયે કૃષ્ણનો સાદ છે,
ફૂલોની વર્ષા વચ્ચે, ભક્તિનો આ સ્વાદ છે!
બાવાશ્રીના વિઝનથી, વ્રજ ઉતર્યું બોરીવલીમાં,
હિલોળે ચઢ્યા ભક્તો, ગુંજી ઉઠી ગલી ગલીમાં!”
૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની એ સાંજ બોરીવલી માટે કોઈ ઉત્સવથી ઓછી નહોતી! શ્રીજી શરણની અસીમ કૃપા અને પ.પૂ. ગોસ્વામીશ્રી ૧૦૮ શ્રી વ્
૮૦૦૦થી વધુ ભક્તો – વૈષ્ણવો ‘રસિયા’ ના તાલે ઝૂમ્યા અને ફૂલોની વર્ષા થઈ, ત્યારે કોરા કેન્દ્રનું મેદાન ગોકુળ-મથુરાની ગલીઓમાં પરિવર્તિત થઈ ગયું હતું. આ દિવ્ય ક્ષણો અને ભક્તિરસના મહાસાગરની એક ઝલક મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: