Home CommunityKapol DarpanKapol Samaj Darpan: કપોળ સમાજ દર્પણ’ માસિક ફેબ્રુઆરી ૨૦૨૬ અંક વાંચવો એ ખરેખર લ્હાવો છે.
Kapol Samaj Darpan February 2026 Issue Edited by Neelaben Sanghvi

Kapol Samaj Darpan: કપોળ સમાજ દર્પણ’ માસિક ફેબ્રુઆરી ૨૦૨૬ અંક વાંચવો એ ખરેખર લ્હાવો છે.

by Akash Rajbhar

છેલ્લા ૨૫ વર્ષથી સતત કાર્યરત એવું ‘કપોળ સમાજ દર્પણ’ માસિક,હંમેશા જ્ઞાતિના સંગઠન અને સાહિત્યિક વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૬નો નીલાબેન સંઘવી દ્વારા સંપાદિત આ અંક વાંચવો એ ખરેખર એક લ્હાવો છે.નીલાબેન સંઘવીએ તંત્રી તરીકે તેમણે માત્ર સમાચારો જ નહીં, પણ સંસ્કારો અને સાહિત્યને પણ જીવંત રાખ્યા છે.

Related Posts

Leave a Comment