શ્રી વિલે પાર્લા કપોળ ઉત્કર્ષ મંડળ (મુંબઈ)
શ્રી વિલે પાર્લા કપોળ ઉત્કર્ષ મંડળ, જે છેલ્લા ૭૦ વર્ષથી શિક્ષણ, મેડિકલ અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં અગ્રેસર છે, સંસ્થાના વહીવટી કાર્યોને સંભાળવા માટે એક કુશળ અને સમર્પિત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જરૂર છે.
જરૂરી લાયકાત અને અનુભવ:
· શિક્ષણ: કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ (Graduate).
· અનુભવ: પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના વહીવટી કાર્યમાં ન્યૂનતમ (Minimum) ૧૦ વર્ષનો અનુભવ.
· ભાષા પ્રભુત્વ: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં Expert.
· ટેકનિકલ સ્કિલ: કમ્પ્યુટર સોફ્ટવેર અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સ્કિલ (Skill) અનિવાર્ય છે.
· ખાસ જરૂરિયાત: સેક્રેટરીયલ વર્ક, Drafting & Writing અને વહીવટી સૂઝબૂઝ ધરાવતા તેમજ સામાજિક જવાબદારી સાથે સેવાના ભાવ ધરાવતા ઉમેદવાર.
પગાર: અનુભવ અને ક્ષમતા મુજબ આકર્ષક પગાર.
અરજી પ્રક્રિયા: રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો સંપૂર્ણ બાયો–ડેટા (Bio-data) નીચેના ઈમેલ પર સત્વરે મોકલી આપવો:
kapolutkarsh@yahoo.in
vijay@piscesshipping.com
સ્થળ: વિલે પાર્લા (મુંબઈ)
The KAPOL COMMUNITY News Desk ✍️ સામાજિક જવાબદારી અને સેવાનું ગૌરવવંતુ અભિયાન…