92
છેલ્લા ૨૫ વર્ષથી સતત કાર્યરત એવું ‘કપોળ સમાજ દર્પણ’ માસિક,હંમેશા જ્ઞાતિના સંગઠન અને સાહિત્યિક વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૬નો નીલાબેન સંઘવી દ્વારા સંપાદિત આ અંક વાંચવો એ ખરેખર એક લ્હાવો છે.નીલાબેન સંઘવીએ તંત્રી તરીકે તેમણે માત્ર સમાચારો જ નહીં, પણ સંસ્કારો અને સાહિત્યને પણ જીવંત રાખ્યા છે.