22
શું તમે રોજ-રોજ હોટલનું તેલવાળું અને મસાલેદાર જમવાનું ખાઈને કંટાળી ગયા છો? તો હવે ચિંતા છોડો! JPsKitchen લાવ્યું છે તમારા માટે મમ્મીના હાથ જેવો સ્વાદ અને ઘર જેવી શુદ્ધતા!
કોઈ જ આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવ્સ વગર. તાજા શાકભાજી અને ઉચ્ચ ગુણવત્તાવાળા મસાલાઓનો ઉપયોગ.
પંજાબી, ચાઈનીઝ, અને અસલ કાઠિયાવાડી ભોજન.થેપલા અને શુદ્ધ ઘી ના ચૂરમાના લાડુ.ગરમા-ગરમ સ્ટાર્ટર્સ અને ફ્રેશ સૂપ. મેક્સિકન અને ઈટાલિયન વાનગીઓ.
ઓર્ડર માટે ફોન કરો: +91 99303 00091