Home EventsOtherNRI અને ભારતના વૈષ્ણવો માટે Good News!
Phool Phag Mahotsav 2026 Mumbai Grand Vraj Holi Festival Live from Borivali

NRI અને ભારતના વૈષ્ણવો માટે Good News!

by Akash Rajbhar

મહુવા હોય કે મેનહટન, મુંબઈની હોળી હવે ‘Global Level’ પર! બોરીવલીમાં ‘ફૂલ ફાગ મહોત્સવ’ સર્જાશે સાક્ષાત્ Vraj-Vibes!

જો તમે મુંબઈથી દૂર લંડન, ન્યૂયોર્ક કે દુબઈમાં હોવ કે પછી મહુવા, શિહોર, અમરેલી કે ભાવનગરમાં—હવે મુંબઈની હોળી મિસ કરવાનો કોઈ સવાલ જ નથી! અંતર કોઈ બાધ નથી. તમારે માત્ર સ્ક્રીન સામે બેસવાનું છે અને તમે સીધા કનેક્ટ થઈ જશો વ્રજના રંગો સાથે. No boundaries, only Bhakti!

શ્રીજી શરણની અસીમ કૃપા અને પ.પૂ. ગોસ્વામીશ્રી ૧૦૮ શ્રી વ્રજપ્રિયજી (છોટે બાવાશ્રી) ના વિઝનથી શ્રી હોળી રસિયા સંગ ફૂલ ફાગ ઉત્સવ – ભક્તિરસ મહોત્સવ નેક્સ્ટ લેવલ પર જઈ રહ્યો છે.
4K HD લાઈવ સ્ટ્રીમિંગ અને ડ્રોન કવરેજથી અનુભવો ‘નેક્સ્ટ-જેન ડિજિટલ અહેસાસ’. મહુવા હોય કે મેનહટન, તમને એવું જ લાગશે કે તમે પોતે ગ્રાઉન્ડ પર લાઈવ છો! ૩૦૦૦ કિલો તાજા ફૂલોની વર્ષા! તમારા ફોનની સ્ક્રીન પણ ભક્તિના રંગોથી ભરાઈ જશે.Vraj-Core Aesthetics: પરંપરાગત હોળી રસીયા અને આધુનિક ટેકનોલોજીનો પર્ફેક્ટ બ્લેન્ડ.

તારીખ: આજે,૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ (શનિવાર)
સમય: સાંજે ૫:૦૦ થી ૧૦:૦૦
સ્થળ: કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ-૩, બોરીવલી (W), મુંબઈ.
YouTube અને Facebook પર LIVE પ્રસારણ!
https://youtube.com/live/bpIvCuWELJw?feature=share
ચાલો, સાથે મળીને આપણી સંસ્કૃતિના આ ભવ્ય વારસાને વિશ્વસ્તરે ઉજાગર કરીએ. આપનો એક શેર, ધર્મનો પ્રસાર!

 

Related Posts

Leave a Comment