Home EventsOtherShri Holi Rasiya 2026: બોરીવલી બન્યું ગોકુળ!
Shri Holi Rasiya Phool Phag Utsav 2026 8,000+ Devotees Celebrate in Borivali

Shri Holi Rasiya 2026: બોરીવલી બન્યું ગોકુળ!

by Akash Rajbhar

રાધેરાધેનો નાદ છે,

હૈયે કૃષ્ણનો સાદ છે,

ફૂલોની વર્ષા વચ્ચેભક્તિનો  સ્વાદ છે!

બાવાશ્રીના વિઝનથીવ્રજ ઉતર્યું બોરીવલીમાં,

હિલોળે ચઢ્યા ભક્તોગુંજી ઉઠી ગલી ગલીમાં!”

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ની એ સાંજ બોરીવલી માટે કોઈ ઉત્સવથી ઓછી નહોતી! શ્રીજી શરણની અસીમ કૃપા અને પ.પૂ. ગોસ્વામીશ્રી ૧૦૮ શ્રી વ્રજપ્રિયજી (છોટે બાવાશ્રી) ના દિવ્ય વિઝન હેઠળ યોજાયેલો “શ્રી હોળી રસિયા – ફૂલ ફાગ ઉત્સવ” ભક્તિ અને આનંદનો એવો સંગમ બન્યો કે જાણે સાક્ષાત્ વ્રજધામ ધરતી પર ઉતરી આવ્યું હોય.

૮૦૦૦થી વધુ ભક્તો – વૈષ્ણવો ‘રસિયા’ ના તાલે ઝૂમ્યા અને ફૂલોની વર્ષા થઈ, ત્યારે કોરા કેન્દ્રનું મેદાન ગોકુળ-મથુરાની ગલીઓમાં પરિવર્તિત થઈ ગયું હતું. આ દિવ્ય ક્ષણો અને ભક્તિરસના મહાસાગરની એક ઝલક મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

Related Posts

Leave a Comment