Home NewsEntertainmentRashmika Mandanna viral video: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના- મેરેજ ડ્રામા! ૨૨ કલાકમાં ૬.૫ લાખથી વધુ વ્યુઝ
Rashmika Mandanna & Vijay Deverakonda’s Marriage Drama Ad Gets 6.5 Lakh+ Views in 22 Hours

Rashmika Mandanna viral video: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના- મેરેજ ડ્રામા! ૨૨ કલાકમાં ૬.૫ લાખથી વધુ વ્યુઝ

by Akash Rajbhar

“હજી તો હાથની મહેંદીનો રંગ પણ નથી ઉતર્યો, આ “મિસ્ટર અને મેડમ” વચ્ચે ટ્વિનિંગના ચક્કરમાં જંગ જામી છે.

 “મિસ્ટર.. મેડમ ..ટ્વિનિંગ કા પ્લાન થા… યે ક્યા પહેના…. 

તુ ક્યુ આયા… તુઝે નહીં હૈ મેરી કદર વી આર નોટ મેડ ફોર ઈચ અધર.. 

લાઈફ મેં ગદર વી આર નોટ મેડ ઓફ ઈચ અધર… 

સહી.. તુ ૧૨ બજે તક હૈ સોતe…, તેરે અંધેરે મેં હોતી મોર્નિંગ.

માન્યવર મોહેની  લેટેસ્ટ એડ અત્યારે ઈન્ટરનેટ પર સુનામી લાવી રહી છે! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે ફેન્સનું દિલ “ટંગ ટંગ… કરે દિલ કી બેલ!” ગાયા વગર રહી શકતું નથી.” માન્યવર મોહેના કપડાંમાં રશ્મિકા અને વિજય તો એકદમ ‘સુપર’ લાગે છે! વેડિંગ ક્લોધિંગ માટે ” માન્યવર મોહેના બ્રાન્ડ્સ સેલિબ્રિટીઝના


લગ્ન અને રિલેશનશિપના આવા ક્યૂટ અને ડ્રામેટિક વીડિયો માટે જાણીતું છે.

૨૨ કલાકમાં ૬.૫ લાખથી વધુ વ્યુઝ એ સાબિત કરે છે કે લોકો આ જોડીને કેટલો પ્રેમ કરે છે. ખરેખર, આ “Made for Each Other”!  “ઓન્લી મેડ ફોર ઈચ અધર”  વાઈબ્સ યુથને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

ટંગ ટંગ… કરે દિલ કી બેલ!”  

વીડિયો જોરદાર છે, ઈટ્સ ફન! તો રાહ શેની જુઓ છો? https://www.instagram.com/reel/DVVqF26E566/?igsh=ZjFkYzMzMDQzZg==

 

Related Posts

Leave a Comment