Home NewsEntertainmentVijay-Rashmika marriage: સાવધાન વિજય જીજાજી! સાળી શિમન છે તૈયાર, ચપ્પલ ચોરીને માંગશે મોટો ઉપહાર!”
Vijay Deverakonda–Rashmika Mandanna Wedding Sister Shiman Plans Fun ‘Joota Chori’ at Udaipur Palace

Vijay-Rashmika marriage: સાવધાન વિજય જીજાજી! સાળી શિમન છે તૈયાર, ચપ્પલ ચોરીને માંગશે મોટો ઉપહાર!”

by Mayur Parikh

ઉદયપુરના ભવ્ય પેલેસમાં ‘વિરોષ’ (VIROSH) ના લગ્નની ધૂમ મચી છે. એક બાજુ વિજય દેવરકોંડા અને રશ્મિકા સાત ફેરા લેવાની તૈયારીમાં છે, તો બીજી બાજુ રશ્મિકાની નાની બહેન શિમન મંદાના એ મસ્તીનો મોરચો સંભાળી લીધો છે!

શિમન તેના મમ્મી-પપ્પા સાથે ઉદયપુરમાં હાજર છે અને અત્યારે તેનો સૌથી મોટો ટાર્ગેટ છે જીજાજી વિજયના ચપ્પલ!

કહેવાય છે કે શિમને તેના દોસ્તો સાથે મળીને વિજયના જૂતા ચોરવા માટે ખાસ ‘સીક્રેટ પ્લાન’ બનાવ્યો છે.

નેગોશિયેશન (નેગ): હવે જોવાનું એ રહેશે કે જીજાજી વિજય પોતાની સાળી શિમનને ચપ્પલ પાછા લેવા માટે કેટલી મોટી રકમ અથવા ગિફ્ટ આપે છે!

રશ્મિકા અને શિમન વચ્ચે લગભગ ૧૬-૧૭ વર્ષનો તફાવત છે. રશ્મિકા તેને પોતાની દીકરીની જેમ લાડ લડાવે છે. રશ્મિકા ઘણીવાર શિમન સાથેના ફોટા શેર કરે છે અને તેને “Baby Girl” કહીને બોલાવે છે. શિમન રશ્મિકાની સૌથી મોટી ફેન અને તેની તાકાત છે.

લગ્નના આ માહોલમાં શિમન અને વિજયના આ મીઠા ઝઘડા અને મસ્તીએ મહેમાનોના દિલ જીતી લીધા છે.

 

Related Posts

Leave a Comment