“હજી તો હાથની મહેંદીનો રંગ પણ નથી ઉતર્યો, આ “મિસ્ટર અને મેડમ” વચ્ચે ટ્વિનિંગના ચક્કરમાં જંગ જામી છે. “મિસ્ટર.. મેડમ ..ટ્વિનિંગ કા પ્લાન થા… યે ક્યા પહેના…. તુ ક્યુ આયા… તુઝે નહીં હૈ મેરી કદર વી આર નોટ મેડ ફોર ઈચ અધર.. લાઈફ મેં ગદર વી આર નોટ મેડ ઓફ ઈચ અધર… સહી.. તુ ૧૨ બજે તક હૈ સોતe…, તેરે અંધેરે મેં હોતી મોર્નિંગ. માન્યવર મોહેની લેટેસ્ટ એડ અત્યારે ઈન્ટરનેટ પર સુનામી લાવી રહી છે! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે ફેન્સનું દિલ “ટંગ ટંગ… કરે દિલ કી બેલ!” ગાયા વગર રહી શકતું નથી.” માન્યવર મોહેના કપડાંમાં રશ્મિકા અને વિજય તો એકદમ ‘સુપર’ લાગે છે! વેડિંગ ક્લોધિંગ માટે ” માન્યવર મોહેના બ્રાન્ડ્સ સેલિબ્રિટીઝના View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) લગ્ન અને …
Tag: