અમીઝરણાં હવે પરસેવાને અત્તર થવા દે… જગતમાં ક્યાંક છમકલાં થાય છે તો ક્યાંક યુદ્ધના અગનગોળાઓ વરસી રહ્યાં છે. ત્રીજા વિશ્વયુદ્ધનો પલીતો ક્યારે-કોણ ચાંપી દેશે એની દહેશત જાગે છે, ત્યારે …